Upcoming Events

No Upcoming Events

Past Events

Event Name : શરદ ઉત્સવ 2025
Event Date : 04-Oct-2025
Event Venue : તારીખ 04/10/2025 કાર્યક્રમ સાંજે 6.00કલાકે સ્થળ... શ્રી લક્ષ્મીનારાયણ ઉમાધામ કાસરવડવલી થાણા.
Event Description : શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ/મુંબઈ રિજીયન

આયોજિત.
શરદ ઉત્સવ 2025

મુંબઇ માં વસતા જ્ઞાતિજનો અને યુવાન મિત્રો શરદ ઉત્સવ 2025 માં ઉપસ્થિત રહેવા શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ/ મુંબઇ રિજીયન હાર્દિક આમંત્રણ પાઠવે છે.

કોમ્પિટિશન માં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ નીચે આપેલ એપ્લિકેશન માં રજીસ્ટેશન કરવું ફરજિયાત છે તેની નોંધ લેશો.

સંપર્ક:
વિશાલ પોકાર
9321010143
ભાવેશ સેંઘાણી
9867976558
Event Name : Sanatan Cricket League (turf Cricket Tournament)
Event Date : 14-Sep-2025
Event Venue : KASTURI TURF,BEHIND MEXUS MALL,MIRA BHYANDER
Event Description : (TURF CRICKET TOURNAMENT)
1) MEN'S UNDER 15
2) MEN'S ABOVE 15
3) WOMEN'S
(TURF FOOTBALL TOURNAMENT)
1) MEN'S FOOTBALL AGE 9 TO 16
2) MEN'S FOOTBALL AGE 17 TO 25
Event Name : Wealth Investment Journey
Event Date : 13-Jul-2025
Event Venue : Venue: Patidar Bhavan, Dombivali Date: 13th July 2025 (Sunday) Time: 9:30 AM to 12:00 PM\r\n
Event Description : શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ / મુંબઈ રિજીયન દ્વારા આયોજીત

"વેલ્થ ઇન્વેસ્ટમેન્ટ જર્ની"
Empowering your financial growth !!!