Event Name | : | શરદ ઉત્સવ 2025 |
---|---|---|
Event Date | : | 04-Oct-2025 |
Event Address | : | તારીખ 04/10/2025 કાર્યક્રમ સાંજે 6.00કલાકે સ્થળ... શ્રી લક્ષ્મીનારાયણ ઉમાધામ કાસરવડવલી થાણા. |
Event Details | : | શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ/મુંબઈ રિજીયન આયોજિત. શરદ ઉત્સવ 2025 મુંબઇ માં વસતા જ્ઞાતિજનો અને યુવાન મિત્રો શરદ ઉત્સવ 2025 માં ઉપસ્થિત રહેવા શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ/ મુંબઇ રિજીયન હાર્દિક આમંત્રણ પાઠવે છે. કોમ્પિટિશન માં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ નીચે આપેલ એપ્લિકેશન માં રજીસ્ટેશન કરવું ફરજિયાત છે તેની નોંધ લેશો. સંપર્ક: વિશાલ પોકાર 9321010143 ભાવેશ સેંઘાણી 9867976558 |