| Event Details |
: |
શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ - મુંબઇ"
અને મુંબઇ રિજિયન દ્વારા..આપ સહુ ની માંગ ને ધ્યાન માં રાખી ને લાવી રહ્યા છીએ.
યુવા એડવેન્ચર કસોલ મનાલી કેમ્પ (હિમાચલ) -૨૦૨૬
તા. ૨૫/૦૫/૨૦૨૬ ને સોમવાર થી તા. ૦૧/૦૬/૨૦૨૬ ને સોમવાર આમ આઠ દિવસ નું કુદરતી અને રળિયામણા એવા.
દિલ્હી + કસોલ + મનાલી + સોલગ + ધૂન્ડી + ચંડીગઢ (હિમાચલ)
એડવેન્ચર ટ્રીપ નો ખર્ચ સભ્યદીઠ રૂપિયા ₹૨૫,૫૦૦/- રહેશે, અને એ તમને (₹૧૫,૦૦૦/- + ₹૧૦,૫૦૦/-) એમ બે ભાગ માં આપવાના રહેશે.
(1) ટુર નું પહેલું ઇન્સ્ટોલમેન્ટ ₹૧૫,૦૦૦/- આગામી તારીખ ૩૧-૦૩-૨૦૨૬ સુધી આપવાનું રહેશે.
(2) તેમજ બીજું ઇન્સ્ટોલમેન્ટ ₹૧૦,૫૦૦/- તારીખ ૧૫-૦૪-૨૦૨૬ ના આપવાનું રહેશે.
વધારે માહિતી માટે નીચે આપેલ સભ્યો નો સંપર્ક કરી શકો છો.
એડવેન્ચર કન્વીનર - કપિલ નાકરાણી
9730075345
એડવેન્ચર કોર્ડીનેટર - પાયલ પોકાર
9730223737
એડવેન્ચર કોર્ડીનેટર - સુનીલ સેંધાણી
9870242525
|