Events Details : Janmashtami Mahotsav

Event Name : Janmashtami Mahotsav
Event Date : 12-Aug-2020
Event Address : Video on Janmashtami Mahotsav
Event Details : || જય લક્ષમીનારાયણ || જય ઉમિયા માતાજી || જય શ્રી કૃષ્ણ ||

શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ આ વર્ષ ૨૦૨૦ ને આસ વર્ષ નામ આપેલ છે (આ-આત્મનિર્ભર, સ- સમર્પણ) આ વર્ષ દરમ્યાન આપણે આપણા આગામી દરેક સામાજિક કાર્યો પૂર્ણ સાવચેતીથી કરવાના છે જેમા સૌ પ્રથમ સાતમ - આઠમ ના તહેવાર આપણે ઉજવવા જઈ રહ્યા છીએ આ કાર્યક્ર્મ જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો

SPYMM Ayoji Janmatami Mahotsav - 2020 Part 1

SPYMM Ayoji Janmatami Mahotsav - 2020 Part 2

લી. શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ