Event Name | : | Election For Mumbai Yuvak Mandal |
---|---|---|
Event Date | : | 07-Mar-2020 |
Event Address | : | Ghatkopar |
Event Details | : | 1) સપુર્ણ ભરેલા ઉમેદવારી પત્ર તારીખ ૧ તથા ર માર્ચ ર૦૨૦ સમય : સાંજે ૪.૩૦ કલાક થી ૬.૦૦ કલાક દરમ્યાન સ્થળ પાટીદાર વાડી ઘાટકોપર,પાટીદાર વાડી બોરીવલી અને પાટીદાર ભવન ડોબીવલી મધ્યે પહોંચાડવાનું રહેશે. ૨) ઉમેદવાર પત્રકની ચકાસણી કર્યા બાદ યોગ્ય તથા રદબાતલ ઉમેદવારોની યાદી તારીખ : ૦૪ માર્ચ ર૦ર૦ના રોજ શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ વેબસાઈટ પર તેમજ પાટીદાર વાડી ઘાટકોપર,પાટીદાર વાડી બોરીવલી અને પાટીદાર ભવન ડોબીવલી મધ્યે દર્શાવવામાં આવશે. 3) ચૂંટણી પંચ અને ઉમેદવારોની સંયુકત બેઠક તારીખ ૭ માર્ચ ૨૦૨૦ ના રોજ પાટીદાર વાડી ઘાટકોપર મધ્યે બપોરે ૩.૦૦ કલાકે રાખેલ છે તેમાં સર્વે ઉમેદવારોને હાજર રહેવું અનિવાર્ય છે. 4) ઉમેદવારી પાછી ખેચવાની આખરી તારીખ ૭ માર્ચ ૨૦૨૦ના સાંજે ૬.૦૦ કલાક સુધી રહેશે. 5)મતદાન તેમજ ઉમેદવારીનો અધિકાર : ફેમીલી આઈ-ડી નં. ધરાવનાર,બંધારણના સભ્યની વ્યાખ્યા પ્રમાણે “શ્રી અખિલભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સભ્યપદની વ્યાખ્યા મૂજબની યોગ્યતા ધરાવતી તેમજ સનાતન હિન્દુ ધર્મના નિયમો પ્રમાણેનું આચરણ કરતી શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિની મુંબઈમાં રહેતી દરેક વ્યક્તિ જેની ઉંમરના ૧૫ વર્ષ પુરાં થયાં હોય પરંતુ ૪૫ વર્ષ પુરાં ન થયા હોય તેવા ભાઈઓ અને બહેનો ઉમેદવારી કરી શકશે. ૧) અધ્યક્ષ શ્રી પ્રકાશ હરજી માવાણી ૨) સભ્ય શ્રી કિર્તી દિનેશ દિવાણી 3) સભ્ય શ્રી ગૌતમ મણીલાલ કેશરાણી ૪) સભ્ય શ્રી રમેશ શામજી સેંઘાણી ૫) સભ્ય શ્રી રમેશ હંસરાજ વાસાણી |